I-Max School Of Defence Academy

Seminar

Book your seat for the seminar ​

Please enable JavaScript in your browser to complete this form.
Student Name
Father Name
Date of Birth
Address
Maximum size of Image allows 1 MB.
Allowed image file formats (bmp, jpeg, jpg, png)

I-MAX SCHOOL OF DEFENCE ACADEMY

I-MAX SCHOOL OF DEFENCE ACADEMY ટૂંક સમયમાં મોડાસા ખાતે સૈનિક સ્કૂલ, રાષ્ટ્રીય મિલિટરી સ્કૂલ, રાષ્ટ્રીય મિલિટરી કોલેજ દહેરાદૂન, રક્ષાશક્તિ સ્કૂલ, અને નવોદય વિદ્યાલય માટે વિશેષ કોચિંગ વર્ગો શરૂ કરી રહી છે. આ પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટે આવશ્યક એન્ટ્રન્સ પરીક્ષાની તૈયારી માટે વિશેષ માર્ગદર્શન આપવામાં આવશે.

‘શીલમ પરમ ભૂષણમ’ (સૌથી શ્રેષ્ઠ આભૂષણ છે ચરિત્ર)ના આદર્શ સાથે, I-MAX SCHOOL OF DEFENCE ACADEMY નૈતિકતા અને લીડરશિપના ગુણો વિદ્યાર્થીઓમાં વિકસાવવાનું કાર્ય કરે છે. આ એકેડમી વિદ્યાર્થીઓને નવોદય વિદ્યાલય, સૈનિક સ્કૂલ, રાષ્ટ્રીય મિલિટરી સ્કૂલ, અને રાષ્ટ્રીય મિલિટરી કોલેજ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે શ્રેષ્ઠ તૈયારી પ્રદાન કરે છે.

I-MAX SCHOOL OF DEFENCE ACADEMY ના આધુનિક શિક્ષણ પદ્ધતિઓ, તાલીમ, અને પ્રેરણાત્મક ટેકનીકના અનોખા સંયોજનને કારણે આ એકેડમીએ સતત શ્રેષ્ઠ પરિણામો પ્રાપ્ત કર્યા છે. 100% સફળતા ધરાવતી આ સંસ્થા યુવાનોને તેમની કારકિર્દી બનાવવામાં મદદરૂપ બની રહી છે.

મિત્રો, જો તમે તમારા બાળકને સૈનિક સ્કૂલ, રાષ્ટ્રીય મિલિટરી કોલેજ દહેરાદૂન, રાષ્ટ્રીય મીલિટરી સ્કૂલ, રક્ષાશક્તિ સ્કૂલ, અથવા નવોદય વિદ્યાલય માટે તૈયારી કરાવવા ઈચ્છતા હો, તો અમારી વેબસાઇટ www.imaxschool.in/admission પર જઈને ઓનલાઇન ફોર્મ ભરીને એડમિશન માટે અરજી કરો.

આ કોચિંગ વર્ગોમાં માત્ર 20 વિદ્યાર્થીઓ માટે મર્યાદિત સીટો ઉપલબ્ધ છે. એડમિશન માટે એન્ટ્રન્સ પરીક્ષા અને મૌખિક ઇન્ટરવ્યૂ પાસ કરવું જરૂરી છે.

I-MAX SCHOOL OF DEFENCE ACADEMY ટૂંક સમયમાં મોડાસામાં શરૂ થનારા આ કોચિંગ વર્ગોમાં, વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણ પદ્ધતિઓ અને નવીનતમ સાધનો સાથે શ્રેષ્ઠ તૈયારી પ્રદાન કરવામાં આવશે. આ કોચિંગ ખાસ કરીને સૈનિક સ્કૂલરાષ્ટ્રીય મિલિટરી સ્કૂલરાષ્ટ્રીય મીલિટરી કોલેજ દહેરાદૂનરક્ષાશક્તિ સ્કૂલ, અને નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષાઓ માટે સંપૂર્ણ માર્ગદર્શન પૂરૂં પાડશે.”

Scroll to Top